••
ખાલેદા જિયાએ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇતિહાસ રચ્યો હતો અને બે ટર્મમાં કાર્યભાર સંભાળ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો, કહ્યું કે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
Credit: X/@narendramodi