મિન્ડી કાલિંગ, પૂર્ણા જગન્નાથન અને અન્ય ભારતીય-અમેરિકન હસ્તીઓએ બેવર્લી હિલ્સમાં અનિતા ડોંગરેની ફ્લેગશિપ લોન્ચિંગમાં હાજરી આપી હતી, જેમાં ભારતીય કલાત્મકતા અને ટકાઉ વૈભવના સંમિશ્રણને પ્રકાશિત કરાયું હતું.

(ઉપર)અનિતા ડોંગરે નો બેવર્લી હિલ્સ ખાતેનો સ્ટોર/ (નીચે) મિન્ડી કાલિંગ સાથે અનિતા
Credit: Courtesy: Anita Dongre via Facebook