••
HAFનું કહેવું છે કે શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારથી તેને બાંગ્લાદેશમાં માનવાધિકાર જૂથો તરફથી અનેક અહેવાલો મળ્યા છે. હિન્દુ ઘરો અને વ્યવસાયો પર હુમલા કરવામાં આવ્યા છે, તોડફોડ કરવામાં આવી છે અને લૂંટ ચલાવવામાં આવી છે. આ અહેવાલો સમગ્ર બાંગ્લાદેશમાંથી આવ્યા છે.
.jpg&w=3840&q=75)
2003માં સ્થપાયેલ ધ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન એક અમેરિકન હિન્દુ બિન-નફાકારક હિમાયત જૂથ છે.
Credit: Hindu American Foundation