••
આયોજકોનું કહેવું છે કે વોશિંગ્ટનમાં ભારત વિશેની સમજમાં જે અંતર છે તેને પૂર્ણ કરવાનો આ કોન્ફરન્સનો ઉદ્દેશ છે.

File Photo: વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત
Credit: REUTERS/Kevin Lamarque/File Photo/File Photo