••
ડેમોક્રેટિક સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ઈરાન સાથેના કરારની શરતો અંગે તાત્કાલિક બ્રિફિંગની માંગ કરી છે. તેમનું કહેવું છે કે કરારની વિગતો જાહેર કર્યા વગર કોંગ્રેસ તેના મૂલ્યાંકન કરી શકશે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પ(ફાઈલ ફોટો)
Credit: X/@WhiteHouse