Home›સમાચાર›ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, નવા વેરિએન્ટ JN.1ના કેસ સામે આવતા વધી ચિંતા
ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, નવા વેરિએન્ટ JN.1ના કેસ સામે આવતા વધી ચિંતા
ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરી રોજના ૩૦૦થી વધુ કેસ ભારતમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. માત્ર કેસ જ નહીં, મૃત્યુઆંક પણ સામે આવી રહ્યા છે.