••
ઈન્ડિયા ઈન્ડેક્સે જાહેર કર્યું છે કે જો અમેરિકાના એક્ઝિક્યુટિવ્ઝને એ વાતની જાણ હોય કે ભારત પાસે પણ ચીન જેવી જ વ્યાપાર સામગ્રી છે અને તેને સરળતાથી ખરીદી શકાય છે તો 61 ટકા યુએસ એક્ઝિક્યુટિવ્સે ભારત પાસેથી સોર્સિંગ પર વિચાર કરવાની ઈચ્છા ધરાવે છે.

US C-Suite એક્ઝિક્યુટિવ્સે ચીન કરતાં ભારત માટે નોંધપાત્ર પસંદગી દર્શાવી હતી./
Credit: ./ Image - Pixabay