સુરતમાં ‘All India Rapid Blitz' ટુર્નામેન્ટનું આયોજન
August 2025 747 views 02 min 07 secસુરતમાં પહેલીવાર સૌથી મોટી ઓલ ઇન્ડિયા રેટિંગ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ કતારગામ ખાતે ‘ઓલ ઇન્ડિયા રેપિડ બ્લિટ્ઝ' ટુર્નામેન્ટનું આયોજન કરાયું ટુર્નામેન્ટ માં નોર્વે, શ્રીલંકા અને ભારત દેશના 500થી વધુ પ્રતિષ્ઠિત ખેલાડીઓ એ ભાગ લીધો 4 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના ખિલાડીઓ આ ટૂર્નામૅન્ટમાં ભાગ લીધો ઈન્ડિયન ગ્રાન્ડ માસ્ટર સેતુરમન, અદ્વિક અગ્રવાલ, પ્રગ્નિકા વાંકા ઇન્ડિયન ટીમના કોચ અનુપ દેશમુખ પણ હાજર રહ્યા
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



