KUTCHનું સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને આવકારવા તૈયાર!
November 2025 7 views 02 min 00 secકચ્છનું સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને આવકારવા તૈયાર છે! 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' ની ઓળખ ધરાવતો આ વિસ્તાર માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીં, પણ પુનર્નિર્માણની અદ્ભુત ગાથા માટે પણ જાણીતો છે. વર્ષ 2001ના ભૂકંપ પછી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રણ ઉત્સવ શરૂ કરીને કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર મૂક્યું. વિનાશમાંથી વિકાસ તરફની આ પ્રેરણાદાયી સફરને હવે સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરી રહ્યું છે. ત્યારે, ચાલો જાણીએ 2025-26 ના આ મેગા ઇવેન્ટની તૈયારીઓ કેવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



