ભારત પાકિસ્તાન યુદ્ધને પગલે PM રિલીફ ફંડમાં ૨૧ લાખનું દાન
May 2025 220 views 02 min 33 secસુરતની એક સંસ્થાએ પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં 21 લાખ ડોનેટ કર્યા, ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધને કારણે દાન કરવાનો વિચાર આવ્યો, વડાપ્રધાન અને સેનાના હાથ મજબૂત કરવા નાનકડી સહાય નો નિર્ણય, સુરત જિલ્લા કલેકટર હસ્તક આ 21 લાખ રૂપિયા PM રિલીફ ફંડમાં અપાશે, ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહીત અન્ય આગેવાનો ની હાજરીમાં ચેક અર્પણ કરાયો.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



