દેશની 159 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
July 2025 8 views 01 min 37 secસુરતની 2 સહિત દેશની 159 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વેસુની જી.ડી.ગોએન્કા સ્કૂલ અને પીપલોદની લેન્સર આર્મી સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ જી.ડી.ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે ડોગ-સ્કવોડ અને બોમ્બ-સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે Outjacked50.@gmail.com પરથી સ્કૂલને રાત્રે 12:59 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો