સુરત SOGનું ફિલ્મી ઢબે ઓપરેશન; ગુજરાતમાં પ્રથમવાર રૂ. 6 કરોડનું ઝડપાયું 'કોબ્રા વેનોમ'
January 2026 6 views 02 min 34 secસુરત એસ.ઓ.જી. પોલીસે એક મોટા ઓપરેશનમાં ₹5.85 કરોડની કિંમતનું 6.5 ml કોબ્રા સાપનું ઝેર ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્તરના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લસકાણા વિસ્તારમાં ઝેર વેચવાની પેરવીમાં રહેલા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદમાંથી લાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ ઝેરનો ઉપયોગ બ્લડપ્રેશર અને હૃદયરોગની દવાઓ બનાવવામાં થાય છે. પરંતુ હાલના સમયમાં હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં 'સ્નેક બાઈટ' દ્વારા નશો કરવા માટે આ ઝેરનો ગેરકાયદે ઉપયોગ વધ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



