સુરત એરપોર્ટ પરથી ઝડપાયું 25 કરોડનું સોનુ
July 2025 94 views 01 min 43 secસુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા રૂ. 25.57 કરોડનું 24.827 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 જપ્તીઓમાંની એક છે. આ દાણચોરીનું સોનું પેન્ટ, અંડરગાર્મેન્ટ, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવેલું હતું અને આ ગુનામાં વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેની પત્ની ડોલી ધોળકિયા (રે.સંસ્કાર રેસિડેન્સી, કોસાડ, અમરોલી) સંડોવાયેલાં હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



