વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં 'ટીમ ગુજરાત' દાવોસ રવાના
January 2026 5 views 03 min 18 secસ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે આયોજિત 'વર્લ્ડ ઈકોનોમિક ફોરમ' 2026 માં સહભાગી થવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અમદાવાદથી રવાના થયું છે. આ વૈશ્વિક મંચ પર ગુજરાત ‘વિકસિત ગુજરાત@2047’ ના વિઝન અને મજબૂત ઇન્ડસ્ટ્રિયલ લેગેસીને વિશ્વ સમક્ષ રજૂ કરશે. ગુજરાતને સેમીકન્ડક્ટર, ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગ્લોબલ હબ તરીકે પ્રસ્તુત કરવું. ચાર દિવસીય પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે અંદાજે 58 જેટલી હાઈ-લેવલ બેઠકો યોજશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



