v The Patel family from Surat is among the Indians who have returned from the US.
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • Directory
  • Events
  • Classified
  • VIP
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
Login SUBSCRIBE

ADVERTISEMENTs

New India Abroad New India Abroad
  • Home
  • समाचार
  • US सरकार
  • बिजनेस
  • विचार
  • कम्युनिटी
  • प्रवासी प्रवाह
  • लोग
  • स्पेशल
  • फीचर
  • संपादकीय
  • मनोरंजन
  • खेल
  • Videos
  • E-Paper
  • More
    • राम मंदिर प्राण प्रतिष्ठा (Special)
  • VIP
  • Directory
  • Events
  • Classified
  • Login
  • SUBSCRIBE
  • Home
  • Videos
  • અમેરિકાથી પરત આવેલ ભારતીયોમાં સુરતનો પટેલ પરિવાર.

અમેરિકાથી પરત આવેલ ભારતીયોમાં સુરતનો પટેલ પરિવાર.

February 2025 147 views 01 min 27 sec

અમેરિકાએ બુધવારે તેની નવી ઇમિગ્રેશન નીતિ હેઠળ 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને બળજબરીથી દેશનિકાલ કર્યા. અમેરિકન સૈન્યનું વિમાન C-17 ગ્લોબમાસ્ટર તેમને લઈને બુધવારે (5 ફેબ્રુઆરી) બપોરે 2 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. આમાં પંજાબના 30, ગુજરાત અને હરિયાણાના 33-33 લોકોનો સમાવેશ થાય છે. જેમાં સુરતના ચાર લોકો છે જે એકજ પરિવારના પતિ-પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે. આ પરિવાર સુરતના ડીડોલી ખાતે આવેલ શુભ વાટિકા માં રહેતો હતો જે એક વર્ષ પહેલા પોતાનું ઘર વેચીને અમેરિકા સ્થાયી થવા માટે ગયા હતા. તેમનું ઘર જેમણે ખરીદ્યું તે પ્રફુલ પટેલની સાથે વાત કરતા જાણવા મળ્યું કે વિદેશ જનાર કેતુલભાઈ પટેલ મૂળ મહેસાણા ના વતની છે અને એક વર્ષ પહેલા પોતે સ્થાયી થવા જવાના હોવાનું જણાવી આ ઘર વેચ્યું હતું. ઘર ખરીદી લીધા બાદ તેઓ કોઈ સંપર્કમાં ન હતા. કેતુલભાઈ ના પરિવારને ભારત પરત ફરવું પડ્યું છે તે જાણીને દુઃખ થયું હોવાનું તેમણે જણાવ્યું.

  •   Tags:
  • USA
  • America
  • India
  • Deportees
  • Surat
  • Patel
  • Return
  • Gujarat
  • Donald Trump. News
  • Gujaratinews

Related Videos

भारत में अमेरिकी मिशन ने बनाया कीर्तिमान, लगातार दूसरे वर्ष तोड़ा रिकॉर्ड
भारत में अमेरिकी मिशन ने बनाया कीर्तिमान, लगातार दूसरे वर्ष तोड़ा रिकॉर्ड
147 views    30-Dec-2024
कम खर्च में विदेश से PhD: ये 5 देश आपकी मंजिल
कम खर्च में विदेश से PhD: ये 5 देश आपकी मंजिल
147 views    18-Apr-2025
भारत में पैसा जमा करने पर NRI को बंपर फायदा, RBI ने बदला नियम
भारत में पैसा जमा करने पर NRI को बंपर फायदा, RBI ने बदला नियम
147 views    10-Dec-2024

Sponsored

Divine Vastu

  • Apr 10, 2024

Hindu chaplaincy from Silicon Valley

  • Sep 20, 2023

What did you get out of the Hindu...

  • Sep 20, 2023

ADVERTISEMENT

 

  • Directory
  • Classified
  • Matrimonial
  • Jobs
  • Events
  • Obituary

ADVERTISEMENT

 

 

Latest News

  • यॉर्क विश्वविद्यालय अब मुंबई में, UGC... 16 Jun, 2025
  • “Jeopardy” गेम में भारतीय अमेरिकी ने... 16 Jun, 2025
  • फ्लोरिडा में भारत के महावाणिज्यदूत ने... 16 Jun, 2025
  • MIT ने अनंथा चंद्रकासन को प्रोवोस्ट... 16 Jun, 2025
  • रूप सिंह को वर्जन 1 का... 16 Jun, 2025
  • 'विक्टोरिया' शंघाई फिल्म फेस्टिवल में भारत... 16 Jun, 2025
  • प्रभास की फिल्म ‘द राजा साब’... 16 Jun, 2025

ADVERTISEMENT

 

 

E Paper

    • Views
    • Download

    विमान दुर्घटना जांच में अमेरिका करेगा भारत की मदद: ट्रम्प

    • Views
    • Download

    न्यूयॉर्क के मेयर एरिक एडम्स ने कहा- आव्रजन 'हमारा गुप्त हथियार है'

    • Views
    • Download

    भारत-अमेरिका रक्षा साझेदारी को नई गति

    • Views
    • Download

    अमेरिका-भारत राउंड ट्रिप सिर्फ $551, Air India का ऑफर

    • Views
    • Download

    ‘भारत से आया जीरो टैरिफ ट्रेड डील का ऑफर’

 

ADVERTISEMENT

 

 

Video

  • PAK के दावों पर India के CDS

  • भारत में अमेरिकी म

  • अमेरिका में रह रहे

  • हर कोने में हिंदुस

  • World Happiness Report में भारत क

  • नावों से चैनल पार क

  • जेडी वेंस पर बरसे भ

 

 

Please enter something

  • #editors-picks
  • Events
  • Getting Started
  • US सरकार
  • कम्युनिटी
  • खेल
  • प्रवासी प्रवाह
  • फीचर
  • बिजनेस
  • मनोरंजन
  • राम मंदिर प्राण प्रतिष्ठा (Special)
  • लोग
  • विचार
  • संपादकीय
  • समाचार
  • स्पेशल

About Us

India Abroad® and New India Abroad®, publications of Indian Star LLC, are primarily meant to keep the Global Indian Diaspora informed about what is happening in India, the world and in their own neighborhoods through digital platforms, and print publications.

  • info@NewIndiaAbroad.com
  • Team
  • Authors
  • Partner
  • Media Kit
  • Our Advertisors
  • New India Abroad Guidelines for Columnists
  • About
  • Data Policy
  • Terms
  • Disclaimer
  • Contact

Useful Links

  • Classified
  • Events
  • Horoscope
  • Matrimonial
  • Jobs
  • Obituary

Directory

  • Restaurants
  • Education
  • Church
  • Hospital
  • Doctor
  • Entertainment
  • Temple
  • Grocery Stores
  • Movie Theaters
  • Gurudwara

©2025 ★ Indian Star LLC. All Rights Reserved. Indian Star LLC is registered in Maryland USA.

India Abroad® and New India Abroad® are registered trademark and is not affiliated with the newspaper named India Abroad marketed in the US from 1972 to 2021

Sign in

Forgot your password?

Don't have an account yet? Sign Up