મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી ઇંગલેન્ડના વેસ્ટ મિડલેન્ડનું ડેલિગેશન
February 2026 19 views 01 min 42 secમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમબાઈન્ડ ઓથોરીટીના વેસ્ટ મિડલેન્ડના મેયરશ્રી રિચાર્ડ પાર્કર અને હાઈલેવલ ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી યુ.કે.-ઇન્ડીયા ટ્રેડ ડિલ પછી આ ડેલિગેશન પ્રથમવાર ગુજરાત મુલાકાતે આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



