અખિલ ભારતીય રાજભાષા પરિષદમાં Amit Shahની ઉપસ્થિતિ
September 2025 10 views 02 min 14 secગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય રાજભાષા પરિષદ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, ગુજરાતના બાળકો હિન્દી પણ શીખે છે, જેના કારણે તેઓ દેશમાં ગમે ત્યાં સરળતાથી વ્યવસાય કરી શકે અને સ્વીકૃતિ મેળવી શકે છે.