ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા ત્રિરંગા યાત્રા.
May 2025 73 views 01 min 35 secઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા ત્રિરંગા યાત્રા, સુરત, રાજકોટ અને અમદાવાદમાં નીકળી ભવ્ય ત્રિરંગા યાત્રા, સુરત ખાતે બે થી ત્રણ કિલોમીટર સુધી લોકોની લાંબી હરોળ જોવા મળી, કેન્દ્રીય મંત્રી પાટીલ, શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક લોકો જોડાયા, વિવિધ સંગઠનના આગેવાનોએ પણ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો.