ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘'Tera Tujko Arpan' પહેલના આવ્યા સુખદ પરિણામો
September 2025 4 views 02 min 56 sec
ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘'Tera Tujko Arpan' પહેલના આવ્યા સુખદ પરિણામો | India Abroad ગુજરાત પોલીસની માનવીય સંવેદના અને ફરજ પ્રત્યેની પ્રશંસનીય પહેલ એટલે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ.2023 થી અત્યાર સુધીમમાં 9,000 થી વધુ કાર્યક્રમો યોજાયા છે.જેમાં 40,000 થી વધુ લાભાર્થીઓને રૂપિયા 500 કરોડથી વધુ રકમ પરત મળેલ છે.