બિલ્ડીંગ પર લગાવેલી સોલાર પેનલો ઉડી, જુઓ સીસીટીવી
May 2025 100 views 01 min 35 secવાવાઝોડાને પગલે સુરતના અડાજણમાં સોલાર પેનલ તૂટી પડી, મોડી રાત્રે સુરતમાં વાવાઝોડાં જેવી સ્થિતિ સર્જાઈ હતી, બિલ્ડીંગ પર લગાવેલી સોલાર પેનલો ઉડીને બાજુની સોસાયટીમાં પડી, રાત્રીના સમયે અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી, સોલાર પેનલ પડી હોવાના ભયાનક સીસીટીવી સામે આવ્યા, અડાજણ વિસ્તારમાં આવેલ મુકતાનંદ સોસાયટીની ઘટના.