• English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • Directory
  • Events
  • Classified
  • VIP
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
Login SUBSCRIBE

ADVERTISEMENTs

New India Abroad New India Abroad
  • Home
  • India
  • Trump 2.0
  • News
  • Biz
  • Immigration
  • Tech
  • Movies+
  • Opinion
  • Sports
  • People
  • Community
  • Videos
  • E-Paper
  • More
    • Asian Americans
    • Books
    • Canada
    • Culture
    • Dating
    • Diplomacy
    • Diwali
    • Editor picks
    • Editorial
    • Explainers
    • Fashion
    • Features
    • Food
    • India Decides '24
    • India Independence Day
    • Letters to the Editor
    • Life
    • Maha Kumbh
    • Ram Mandir
    • Reviews
    • Spotlight
    • Travel n’ Diplomacy
    • UK Votes 2024
    • US Elections 2024
    • USA
    • West Coast
  • VIP
  • Directory
  • Events
  • Classified
  • Login
  • SUBSCRIBE
  • Home
  • Videos
  • શિવરાત્રીના મહાપર્વ માટે તૈયાર થઇ રહ્યા છે ઘી ના કમળ.

શિવરાત્રીના મહાપર્વ માટે તૈયાર થઇ રહ્યા છે ઘી ના કમળ.

February 2025 147 views 02 min 08 sec

ભગવાન શિવને રિઝવવાનો પર્વ એટલે મહાશિવરાત્રીનો પર્વ. આ દિવસે ભગવાન શિવને કોઈ પણ નાનામાં નાની વસ્તુ અર્પણ કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ લોકોને પ્રાપ્ત થતું હોય છે. ત્યારે સુરતમાં પ્રકાશભાઈ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે. પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. આ કલાત્મક કમળ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો ઘીના કમળ બનાવવા માટે પૈસા લેતા હોય છે પણ પ્રકાશભાઈ અને તેનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નીસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે. પ્રકાશભાઈ બે પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે. જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

  •   Tags:
  • Mahashivratri
  • Shiva
  • Bholenath
  • Har Har Mahadev
  • Om Namah Shivay
  • Gujarat
  • Gujarati News
  • Shankar

Related Videos

Oak Creek Gurudwara shooting led me to run for office: Michigan State Rep Ranjeev Puri
Oak Creek Gurudwara shooting led me to run for office: Michigan State Rep Ranjeev Puri
142 views    21-May-2024
Sewa International leads multi-city volunteer effort in flood-hit Texas
Sewa International leads multi-city volunteer effort in flood-hit Texas
142 views    14-Jul-2025
Pahalgam Terror Attack : Indian Americans Hold Candlelight Vigil in Edison for victims
Pahalgam Terror Attack : Indian Americans Hold Candlelight Vigil in Edison for victims
142 views    29-Apr-2025

Sponsored

Divine Vastu

  • Apr 10, 2024

Hindu chaplaincy from Silicon Valley

  • Sep 20, 2023

What did you get out of the Hindu...

  • Sep 20, 2023

ADVERTISEMENT

 

  • Directory
  • Classified
  • Matrimonial
  • Jobs
  • Events
  • Obituary

ADVERTISEMENT

 

 

Latest News

  • British Indian teen gets UK’s George... 08 Oct, 2025
  • NASW Pennsylvania names Arvind Venkat Legislator... 08 Oct, 2025
  • Aruna Miller backs Ghazala Hashmi for... 08 Oct, 2025
  • Musk's X settles ex-Twitter executives' $128... 08 Oct, 2025
  • Megha Majumdar shortlisted for 2025 National... 08 Oct, 2025
  • Garba Nights Take Over Texas 08 Oct, 2025
  • Most Americans don't want troops deployed... 08 Oct, 2025

ADVERTISEMENT

 

 

E Paper

    • Views
    • Download

    Palm Bay council moves to suspend Langevin for anti-Indian remarks

    • Views
    • Download

    SF to host Indian Restaurant Week with Diwali-themed menus

    • Views
    • Download

    Trump Imposes $100,000 Fee on H-1B Visas

    • Views
    • Download

    Turning The Tide

    • Views
    • Download

    EXECUTIONS

 

ADVERTISEMENT

 

 

Video

  • Can Harris win back Michigan's crucial Muslim vote

  • Bright future undermined if rights issues are not

  • Ukraine's Zelenskiy says he can salvage relationsh

  • SFV Gurudwara hosts 'Meet thy Neighbor' event

  • Defying customs, widows in Vrindavan celebrate Hol

  • Los Angeles wildfires rage out of control, testing

  • Milwakee Sikh recalls Wisconsin Gurdwara shooting,

 

 

Please enter something

  • Asian Americans
  • Biz
  • Books
  • Canada
  • Community
  • Culture
  • Dating
  • Diplomacy
  • Diwali
  • Editor picks
  • Editorial
  • Explainers
  • Fashion
  • Features
  • Food
  • Immigration
  • India
  • India Decides '24
  • India Independence Day
  • Letters to the Editor
  • Life
  • Maha Kumbh
  • Movies+
  • News
  • Opinion
  • People
  • Ram Mandir
  • Reviews
  • Sports
  • Spotlight
  • Tech
  • Travel n’ Diplomacy
  • Trump 2.0
  • UK Votes 2024
  • US Elections 2024
  • USA
  • West Coast

About Us

India Abroad® and New India Abroad®, publications of Indian Star LLC, are primarily meant to keep the Global Indian Diaspora informed about what is happening in India, the world and in their own neighborhoods through digital platforms, and print publications.

  • info@NewIndiaAbroad.com
  • Team
  • Authors
  • Partner
  • Media Kit
  • Our Advertisors
  • Guidelines for Columnists
  • Guidelines Community Stories Submission
  • Guidelines Video Submission
  • Guidelines Photo Submission
  • About
  • Data Policy
  • Terms
  • Disclaimer
  • Contact

Useful Links

  • Classified
  • Events
  • Horoscope
  • Matrimonial
  • Jobs
  • Obituary

Directory

  • Restaurants
  • Education
  • Church
  • Hospital
  • Doctor
  • Entertainment
  • Temple
  • Grocery Stores
  • Movie Theaters
  • Gurudwara
  • test category

©2025 ★ Indian Star LLC. All Rights Reserved. Indian Star LLC is registered in Maryland USA.

India Abroad® and New India Abroad® are registered trademark and is not affiliated with the newspaper named India Abroad marketed in the US from 1972 to 2021

Sign in

Forgot your password?

Don't have an account yet? Sign Up