ગુજરાતમાં જળસંચયની કામગીરી અંગે પાટીલે ચિંતા વ્યક્ત કરી
May 2025 68 views 02 min 26 secગુજરાતમાં જળસંચયની કામગીરી અંગે સી.આર.પાટીલે ચિંતા વ્યક્ત કરી, જે ગુજરાત મોડલ ચલાવીને દેશભરમાં જળસંચય ની કામગીરી કરવામાં આવે છે તેમાં જ પાછળ, સમગ્ર દેશમાં જળસંચય બાબતે ગુજરાત છઠ્ઠા નંબર પર આવે છે, પ્રથમ નંબરે છત્તીસગઢ જયારે બીજા નંબરે રાજસ્થાન આવે છે, ગુજરાતમાં એકસાથે 25 હજાર જેટલા સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવશે, ગુજરાત સરકાર દ્વારા 150 જેટલા જેસીબી લગાવીને કામગીરી શરુ કરવામાં આવશે.