હવે AI રાખશે ગાયો પર નજર: CCTV કેમેરા ગાયના નાક અને ચહેરા પરથી કરશે ઓળખ
January 2026 9 views 01 min 10 secગુજરાતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે AI ટેક્નોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હવે રખડતી ગાયો અને તેના માલિકોને પકડવા માટે CCTV + AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું નવું સમીકરણ અમલમાં આવવા જઈ રહ્યું છે. જે રીતે ગુનેગારોને પકડવા ફિંગરપ્રિન્ટ ઉપયોગી થાય છે, તેમ હવે ગાયના 'નાકની ડિઝાઇન' પરથી તેની ઓળખ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



