સરકારી કચેરીમાં ધક્કો ખાવાની જરૂર જ નહીં... iORA પોર્ટલ બન્યું આશીર્વાદરૂપ
December 2025 1 views 01 min 06 secકોઈ પણ રાજ્યના વિકાસમાં મહેસૂલ વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વિભાગ જમીનોના રેકર્ડ રાખવાનું તેમજ મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત વિભાગ કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં સહાયક બને છે. મહેસૂલ વિભાગ દ્વારા સંચાલિત iORA પોર્ટલ પર 17 લાખ થી વધુ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. તે જ રીતે 11 લાખ થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા આણવા જમીન માપણી અને બિન-ખેતી જેવી 36થી વધુ સેવાઓ ઓનલાઈન બનાવવામાં આવી છે. જેનો સીધો લાભ નાગરિકોને થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



