દક્ષિણ ગુજરાત માં વલસાડ માં વરસાદ ના કારણે વધુ નુકશાન
September 2025 2 views 02 min 09 secસમગ્ર ગુજરાત માં બે દિવસ થી ભારે વરસાદ અને વાવાઝોડા ના કારણે ઘણી જગ્યાઓ પર નુકશાન દક્ષિણ ગુજરાત માં વલસાડ માં વરસાદ ના કારણે વધુ નુકશાન ભારે વરસાદ અને ફુકાયેલા વાવાઝોડાને લઈ થયેલ તારાજી બાદ ધવલ પટેલે સ્થળ મુલાકાત કરી હતી વલસાડ જિલ્લાના કપરાડા, પારડી, અને વલસાડમાં થયેલ નુકસાન માટે ધવલ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત