જાપાનમાં યોજાયેલ વર્લ્ડ એક્સપોમાં ગુજરાતી ગરબાની ધૂમ
May 2025 107 views 02 min 08 secજાપાનના ઓસાકા શહેરમાં વર્લ્ડ એક્સ્પો 2025 યોજાયો, વૈશ્વિક મંચ પર ગુજરાતનું વિકાસ મોડેલ રજૂ કરવામાં આવ્યું, જાપાનીઓ ગુજરાતની સંસ્કૃતિ અને ગરબા જોઈ અભિભૂત થયા, ગુજરાતના કલાકારો સાથે વર્કશોપમાં જાપાનીઓ પણ ગરબે ઘૂમ્યા, ભારત પેવેલિયનમાં ભારતીય સંસ્કૃતિ, ઇનોવેશન અને ફ્યુચર રજુ કરવામાં આવ્યું.