પશુઓ માટે ગુજરાતનું 'રસીકરણ કવચ': 3 કરોડથી વધુ પશુઓએ ખરવા-મોવાસા સામે મેળવી ઐતિહાસિક જીત
March 2026 3 views 02 min 28 secગાંધીનગરના માણસા તાલુકા સહિત રાજ્યભરના લાખો પશુપાલકો માટે સરકારનું આ નિઃશુલ્ક રસીકરણ આશીર્વાદરૂપ બન્યું છે. પશુપાલન વિભાગની ટીમ દર છ મહિને ઘરે જઈને પશુઓને રસી આપે છે, જેનાથી પશુઓ રોગમુક્ત રહે છે અને દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જળવાઈ રહે છે. હાલ સમગ્ર રાજ્યમાં 'લાઈવસ્ટોક હેલ્થ એન્ડ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ' મજબૂત રીતે કાર્યરત છે. વ્યાપક રસીકરણના પ્રતાપે જ રાજ્યમાં વાયરસનો ફેલાવો ઘટીને માત્ર 3% રહ્યો છે, જ્યારે હર્ડ ઇમ્યુનિટી 80% સુધી પહોંચી છે. પશુપાલકોની આર્થિક સમૃદ્ધિના આ અભિયાન વિશે વિગતવાર જાણીએ...
- Tags:
- Gujarati News
- Rasikaran
- Cattle
- Gujarat
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



