ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી
May 2025 77 views 02 min 12 secગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી , વર્ષ 2016-17 થી શરૂઆત કરી હતી પેપર લેસ કામગીરીની, વિદ્યાર્થીઓના ડેટા ડિજિટલ લોકરમાં અપલોડ કરવામાં આવી રહ્યા છે, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓની ફી ,હાજરી, માર્કશીટ સહિતની તમામ માહિતી ડેસ્કઃબોર્ડ પર જોઈ શકાશે વહીવટી વિભાગ દ્વારા પણ ઇ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે.