ગુજરાત હવે સિંહ, દીપડો અને વાઘ ધરાવતું એકમાત્ર રાજ્ય બન્યું
November 2025 23 views 01 min 29 secછેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં સિંહોની સાથે દીપડા પણ હતા, પરંતુ વાઘની હાજરી નહોતી. પરંતું રાજ્યમાં એક પુખ્ત નર વાઘની સ્વયંભૂ હાજરી એવા સમયે પ્રકાશમાં આવતાં જ વન વિભાગમાં ઉત્સાહ છવાઈ ગયો છે. વાઘોએ હવે એશિયાઈ સિંહોની ભૂમિ ગુજરાતને પોતાનું ઘર બનાવી લીધું છે. છેલ્લા નવ મહિનાથી વાઘોએ ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલા રત્નમહલ વન્યજીવન અભયારણ્યને પોતાનું ઘર બનાવ્યું છે. આ મુદ્દે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ પ્રતિક્રિયા આપી હતી. પ્રવિણ માળીએ કહ્યું - મુખ્ત્વે રતન મહાલ એ નેચરલ બાયો ડાયવર્સટી બનાવામાં આવી હતી. વન વિભાગ દ્વારા વાઘની સંખ્યા વધે તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



