દેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત
September 2025 1 views 01 min 49 secદેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત ગુજરાત સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર દેશના અંદાજીત કુલ ઉત્પાદનમાં 50 ટકા ફાળા સાથે દેશમાં પ્રથમ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ મગફળીના ઉત્પાદનમાં આ વર્ષે ગુજરાત ઇતિહાસ રચશે ચાલુ વર્ષે રાજ્યનું કુલ મગફળી ઉત્પાદન રેકૉર્ડબ્રેક 66 લાખ મે. ટન થવાનો અંદાજ ગત વર્ષે રાજ્યના 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 8,295 કરોડના મૂલ્યની કુલ 12.22 લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ