સુરતમાં યોજાઇ ભવ્ય તિરંગા યાત્રા, હર્ષ સંઘવી અને પાટીલ જોડાયા
May 2025 120 views 01 min 46 secસુરતની મજુરા વિધાનસભા વિસ્તારમાં નીકળી ભવ્ય ત્રિરંગા યાત્રા, ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાને બિરદાવવા યોજાઈ યાત્રા, કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રામાં જોડાયા, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની બેઠક છે મજુરા વિધાનસભા, મોટી સંખ્યામાં સુરતવાસીઓ એ પણ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



