જાણો, કડકડતી ગુલાબી ઠંડીમાં પણ કેવી રીતે દોડે છે PSI-LRD ના ઉમેદવારો
December 2025 23 views 02 min 30 secગુજરાત પોલીસમાં PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા જાહેર થઈ ગઈ છે. ઉમેદવારો 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત, ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



