ISROની મુલાકાત લઈ તાપી જિલ્લાના બાળકો પરત આવ્યા
August 2025 4 views 03 min 26 secરાજ્ય સરકારના મંત્રીઓ એ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો તમામ વિદ્યાર્થીઓએ ઈસરોના પોતાના અનુભવો શેર કર્યા આ વિદ્યાર્થીઓને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરવાનો લાભ મળ્યો આ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા મળી પ્રવાસે ગયેલ ૨૮ વિદ્યાર્થીઓ માંથી ૨૦ વિદ્યાર્થિનીઓ હતી વડાપ્રધાનના નારી શક્તિના ઉત્થાનના પ્રયાસો સફળ થઈ રહ્યા છે