મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાને રુ. 1,000 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ
December 2025 21 views 01 min 29 secબનાસકાંઠા જિલ્લામાં વિકાસનું મહાપર્વ ઉજવાયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરી જિલ્લાવાસીઓને ભવ્ય ભેટ આપી હતી. મુખ્યમંત્રી એ બનાસકાંઠાના સાતથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ પંદરથી વધુ મોટા પ્રકલ્પોના ખાતમુર્હુત સાથે વાવ–થરાદ–બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઈઝ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમણે બાળકો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ રામલીલા મેદાનથી "સશક્ત નારી મેળા"નો પ્રારંભ કર્યો હતો અને સ્વ સહાય જૂથોની બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો. આજથી શરૂ થતા આ રાજ્યવ્યાપી સ્વદેશી મેળાઓ વડાપ્રધાનશ્રીના "સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન"ના અભિયાનને વધુ ગતિ આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



