કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીના સર્વે કરવાં ખેતરોમાં ઉતર્યા ભાજપના ધારાસભ્ય-સાંસદ
October 2025 2 views 02 min 15 secગુજરાતભરમાં કમોસમી માવઠાના મારથી ખેતીપાકો તબાહ થયા છે. ત્યારે રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરીયા સહિત અમરેલીના સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્યો મહેશ કસવાળા સાથે જિલ્લાના વહીવટી તંત્રની ટીમ દ્વારા ખેત જણસો નુકશાની સર્વે કરવા અસરગ્રસ્ત વિસ્તારોમાં નીકળ્યા હતા. ખેતર ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ મગફળી, કપાસ સહિતના ખેતીપાકોના નિરીક્ષણ કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



