અરવલ્લીની બસનો જોધપુરમાં ભયંકર અકસ્માત; ચાર લોકોના મોત, 16 શ્રદ્ધાળુ ઘાયલ
January 2026 10 views 01 min 35 secરાજસ્થાનના જોધપુર પાસે 4 વાહનો વચ્ચે અકસ્માત રામદેવરા દર્શન કરી પરત આવતી ગુજરાતની ટ્રાવેલ્સની પણ થઈ ટક્કર એકતા ટ્રાવેલ્સની લક્ઝરીનો અકસ્માત; 4 ગુજરાતીના મોત મોડાસા તાલુકાના ફરેડી અને રમાણા અને ટીંટોઈ ગામના લોકો હતા અકસ્માતમાં 4 લોકોના મોત, 16 શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



