ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતી , "મોદી હૈં તો મુમકીન હૈં, શાહ હૈં તો સલામતી હૈ"
October 2025 3 views 01 min 24 secઈરાનમાં એજન્ટોની છેતરપિંડીમાં ફસાઈને 4 ગુજરાતીઓનો મામલો સામે આવ્યો છે. જ્યાં ઈરાનમાં એજન્ટોની જાળમાં ફસાઈને બંધક બનાવાયેલા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચારેય લોકો આખરે સુરક્ષિત ગુજરાત પરત ફર્યા છે. વિદેશ જવાના મોહમાં ચાર લોકો જિંદગી સાથે જંગમાં ફસાયા હતા. મુળ માણસાના બાપુપુરા અને બદપુરા ગામના રહેવાસી આ ચારેય લોકોને ઈરાનમાં બંધક બનાવી માર મારી ખંડણી માગવામાં આવી હતી. આ ચારેય ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



