ઈસરોના પ્રવાસે ૨૮ તેજસ્વી આદિવાસી બાળકો
August 2025 6 views 03 min 02 sec’તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઈસરોના પ્રવાસે ૨૮ આદિવાસી બાળકો બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર ચર્ચા તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકો સિલેક્ટ થયા તારીખ 10 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી આ બાળકો ઈસરો ખાતે શૈક્ષણિક અનુભવ મેળવશે બાળકોને ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી અપાશે