5 હજારથી વધુ મહિલાઓની કાવડયાત્રા, જુઓ ડ્રોન વીડિયો
August 2025 32 views 02 min 27 sec'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો 5000 જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા પણ કરી હતી તાપી કિનારેથી કાવડમાં પાણી લઇ મહિલાઓએ કાવડ યાત્રા કરી 5,000થી વધુ બહેનો એકસાથે જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરિયો લહેરાયો