લાઇસન્સ, વીમો, PUC એક્સપાયર થતાં પહેલાં જ આવી જશે મેસેજ
September 2025 5 views 01 min 12 secલાઇસન્સ, વીમો, PUC એક્સપાયર થતાં પહેલાં જ આવી જશે મેસેજ આ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનની RC સાથે મોબાઇલ નંબર લિંક કરાવવો પડશે જો તમારા વાહનનું પીયુસી, ફાસ્ટટેગ કે વીમો એક્સપાયર થતો હશે, અથવા તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાનું હશે તો અવધિ પૂરી થતાં પહેલાં જ તમારા મોબાઈલ ફોન ઉપર મેસેજ આવી જશે