ગુજરાતના કોઈપણ ખૂણે જ્યાં પણ મારી જરૂર હશે ત્યાં હું હાજર થઇ જઈશ
April 2025 20 views 02 min 27 secકોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. એમાં આજે મોડાસામાં કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સંબોધન કર્યું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસને આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું એ અંગે જણાવ્યું