બાંગ્લાદેશીઓના ગઢમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર.
May 2025 43 views 01 min 40 secબાંગ્લાદેશીઓના ગઢમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ-2 ડિમોલિશનની કામગીરી ચાલુ, બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત, કાટમાળ હટાવી ત્યાં દિવાલ બનાવાશે, 2 દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે, દબાણો દૂર કર્યા બાદ લેક ડેવલપમેન્ટ કરવામાં આવશે, ચંડોળા તળાવને 7 ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video