મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં પાકિસ્તાન માટે જાસૂસી કરનારની કચ્છ થી ધરપકડ.
May 2025 38 views 02 min 17 secગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતી વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરાઈ છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે, જે કોન્ટ્રેક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતાં ઝડપાયો છે. તે પાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ PAK માટે જાસૂસીના કેસનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video