અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
September 2025 1 views 01 min 42 secપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'અમૃત મહોત્સવ 2.0' થીમ અંતર્ગત વિશ્વના સૌથી મોટા 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ફિલ્મ જગતના દિગ્ગજ સ્ટાર વિવેક ઓબરોય પણ ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કર્યું હતું. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી.