Gujaratની આ સરકારી શાળા એવી કે પ્રાઇવેટ શાળાને ટક્કર મારે, જાણો વિગત
December 2025 4 views 02 min 11 secવડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન છે. આ શાળામાં કોઈપણ ફી કે વધારાના ખર્ચ વિના બાળકોને આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણ આપવામાં આવે છે. અહીં 1700થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.અહી સ્માર્ટ ક્લાસ અને બે કમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ છે. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા છે. શાળામાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. તેના ભાગરૂપે, અહીં સરકાર દ્વારા નિયુક્ત પ્રશિક્ષકો દ્વારા વોકેશનલ કોર્સિસ ચલાવવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



