v Mohammad Vania from Surat is a master in rifle shooting despite being 100% hearing impaired.
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • Directory
  • Events
  • Classified
  • VIP
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
Login SUBSCRIBE

ADVERTISEMENTs

New India Abroad New India Abroad
  • Home
  • રાજકારણ
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • Videos
  • E-Paper
  • More
    • PM મોદી સ્પેશિયલ
    • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
    • US ચૂંટણી સ્પેશિયલ
    • ઇ-પેપર
    • ઓલિમ્પિક 2024
    • ક્રાઇમ
    • દિવાળી
    • રામ મંદિર
  • VIP
  • Directory
  • Events
  • Classified
  • Login
  • SUBSCRIBE
  • Home
  • Videos
  • શ્રવણશકતિમાં 100% દિવ્યાંગ હોવા છતાં રાયફલ શૂટિંગમાં માસ્ટર સુરતનો મોહમ્મદ વાનિયા.

શ્રવણશકતિમાં 100% દિવ્યાંગ હોવા છતાં રાયફલ શૂટિંગમાં માસ્ટર સુરતનો મોહમ્મદ વાનિયા.

January 2025 122 views 01 min 08 sec

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘યંગ ઈન્ડિયા’ને ‘ખેલો ઇન્ડિયા’ થકી પ્રેરણા આપી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે શરૂ કરેલા ‘ખેલમહાકુંભ’ રમતોત્સવનો ઉદ્દેશ રાજ્યના ખૂણે-ખૂણે છુપાયેલી રમતગમતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો હતો. આ પરંપરાને આગળ વધારીને રાજ્ય સરકાર રમતગમતને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. આવી જ એક વિરલ સ્પોર્ટ્સ પ્રતિભા છે સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયા.. જે ૧૦૦% શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઈફલ શુટીંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. માતા-પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં ૧૧ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.  ગત ઓગસ્ટ-૨૦૨૪માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શુટીંગ ચેમ્પિયનશીપમાં ૧૦૦ મીટર એર રાઈફલ મિક્સ ટીમ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં એક સિલ્વર તથા ઈન્ડ્યુવિઝલ ઈવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.. મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી.

  •   Tags:
  • Sports
  • Gujarat
  • Rifle Shooting
  • champion
  • India
  • Narendra Modi
  • Gujarati News

Related Videos

ભારતે ફ્રાન્સ સાથે 63000 કરોડની રાફેલ ડીલ પર હસ્તાક્ષર કર્યા
ભારતે ફ્રાન્સ સાથે 63000 કરોડની રાફેલ ડીલ પર હસ્તાક્ષર કર્યા
122 views    29-Apr-2025
ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા ત્રિરંગા યાત્રા.
ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા ત્રિરંગા યાત્રા.
122 views    17-May-2025
માંગરોળ ગામનો ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી આર્થિક રીતે પગભર બન્યો.
માંગરોળ ગામનો ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી આર્થિક રીતે પગભર બન્યો.
122 views    10-Feb-2025

Sponsored

Divine Vastu

  • Apr 10, 2024

Hindu chaplaincy from Silicon Valley

  • Sep 20, 2023

What did you get out of the Hindu...

  • Sep 20, 2023

ADVERTISEMENT

 

  • Directory
  • Classified
  • Matrimonial
  • Jobs
  • Events
  • Obituary

ADVERTISEMENT

 

 

Latest News

  • સદગુરુને CIF દ્વારા ‘વૈશ્વિક ભારતીય ઓફ... 16 Jun, 2025
  • બી1 વિઝા સરળ બન્યું: ભારતીય અરજદારે... 16 Jun, 2025
  • દર્શના પટેલે કેલિફોર્નિયાના 2025-26ના બજેટની પ્રશંસા... 16 Jun, 2025
  • ભારતીય-અમેરિકનો પ્રિન્સટન યુનિવર્સિટીમાં નવા પ્રોફેસરશિપને સમર્થન... 16 Jun, 2025
  • ખગોળશાસ્ત્રી પ્રિયમવદા નટરાજનનું કહેવું છે કે... 16 Jun, 2025
  • ભારતીય મૂળના CSUN પ્રોફેસરને બ્રાઝિલમાં સંશોધન... 16 Jun, 2025
  • પાણી પર આગ 15 Jun, 2025

ADVERTISEMENT

 

 

E Paper

    • Views
    • Download

    અમદાવાદમાં એર ઇન્ડિયાનું ભયાનક પ્લેન ક્રેશ: 242 મુસાફરો સાથેની દુર્ઘટનાએ દેશને હચમચાવ્યો

    • Views
    • Download

    "શેતાન શાસ્ત્રોનો ઉલ્લેખ કરે તેવું છે": તેજસ્વી સૂર્યાએ બિલાવલ ભુટ્ટોની આકરી ટીકા કરી

    • Views
    • Download

    ક્લાસ બંક કર્યા તો વિઝા પર અસર થશે: અમેરિકાની ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી.

    • Views
    • Download

    ભારત પાકિસ્તાનનું યુદ્ધ મારા ઘર સુધી પહોંચ્યું. વાંચો આપવીતી.

    • Views
    • Download

    અમે ઘરમાં ઘૂસીને આતંવાદીઓને મારીશું: અદમપુર એરબેઝ ખાતે વડાપ્રધાનનો હુંકાર.

 

ADVERTISEMENT

 

 

Video

  • ગુજરાતમાં જળસંચયન

  • ગુજરાતની પ્રથમ પેપ

  • વિશ્વ રેડિયો દિવસે

  • લાખો જૈનોનું એકસાથ

  • ગુજરાતમાં રહેતા પા

  • સુરત: ગણેશ પંડાલમા

  • માધવપુર ખાતે યોજાન

 

 

Please enter something

  • PM મોદી સ્પેશિયલ
  • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
  • US ચૂંટણી સ્પેશિયલ
  • ઇ-પેપર
  • ઓલિમ્પિક 2024
  • ક્રાઇમ
  • દિવાળી
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • રાજકારણ
  • રામ મંદિર
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર

About Us

India Abroad® and New India Abroad®, publications of Indian Star LLC, are primarily meant to keep the Global Indian Diaspora informed about what is happening in India, the world and in their own neighborhoods through digital platforms, and print publications.

  • info@NewIndiaAbroad.com
  • Team
  • Authors
  • Partner
  • Media Kit
  • Our Advertisors
  • New India Abroad Guidelines for Columnists
  • About
  • Data Policy
  • Terms
  • Disclaimer
  • Contact

Useful Links

  • Classified
  • Events
  • Horoscope
  • Matrimonial
  • Jobs
  • Obituary

Directory

  • Restaurants
  • Education
  • Church
  • Hospital
  • Doctor
  • Entertainment
  • Temple
  • Grocery Stores
  • Movie Theaters
  • Gurudwara

©2025 ★ Indian Star LLC. All Rights Reserved. Indian Star LLC is registered in Maryland USA.

India Abroad® and New India Abroad® are registered trademark and is not affiliated with the newspaper named India Abroad marketed in the US from 1972 to 2021

Sign in

Forgot your password?

Don't have an account yet? Sign Up