ડાયાબિટીસથી અસરગ્રસ્ત 200થી વધુ બાળકોના જીવનમાં આવ્યું મોટું પરિવર્તન
October 2025 6 views 02 min 16 secમહેસાણામાં એક અનોખી પહેલથી ડાયાબિટીસથી અસરગ્રસ્ત 200થી વધુ બાળકોના જીવનમાં મોટું પરીવર્તન આવ્યું છે. જિલ્લામાં પહેલાં મધુપ્રમેહથી પીડિત બાળકો માટે ઇન્સ્યુલીન માટે પીડાદાયક ઈન્જેક્શન એકમાત્ર ઉપાય હતો, ત્યાં હવે પીડારહિત ઇન્સ્યુલિન પેન આપવામા આવે છે. આ ઇન્સ્યુલિન પેન દ્વારા દર્દીને પીડારહિત સારવાર મળી રહી છે.
- Tags:
- Diabetes
- Children
- Gujarat
- News
- Gujarati News
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



