"વાઈબ્રેશનના તાલે ગરબે ઘૂમતી મૂકબધિર યુવતીઓ"
September 2025 7 views 02 min 04 secહાલ ગુજરાતી ઓનો મનપસંદ તહેવાર ચાલી રહ્યો છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, પરંતુ આ ખેલૈયાઓની વચ્ચે બે ખેલૈયાઓ એવા છે કે જેઓ સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા પરંતુ એ છતાં પણ પુરા મનથી તેઓ અન્ય ખેલૈયાઓની જેમ ગરબે તાલથી તાલ મિલાવીને ગુમી રહ્યા છે તેઓને જોઈને કોઈપણ એવું ન કહી શકે કે તે સામાન્ય ખેલૈયાઓ નહીં પરંતુ તેઓ મૂકબધિર ખેલૈયાઓ છે. આ બે યુવતીઓ છેલ્લા 15 વર્ષથી ગરબા રમી રહી છે.