સોલાર પેનલથી રાત્રે પણ વીજળીનું ઉત્પાદન શક્ય! સુરતના યુવકે બનાવી હાઈબ્રિડ પેનલ
December 2025 5 views 03 min 33 secસોલર પેનલ માત્ર સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી જ વિજળીનું ઉત્પાદન કરી શકે છે. પરંતુ આ પેનલ એવી છે કે જે રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે. સુરતના કોમિલ કોલડિયાએ હાઈબ્રિડ સ્પ્રેક્ટ્રલ પેનલ બનાવી છે, જે દિવસ દરમિયાન સુર્યના તડકાથી તો વિજળીનું ઉત્પાદન કરે છે પરંતુ રાત્રીના અંધારામાં પણ વિજળીનું ઉત્પાદન કરે છે. આ પેનલ ખર્ચમાં સામાન્ય સોલર પેનલ કરતા 50 ટકા મોંઘી હશે, સાથે તેમનું આયુષ્ય પણ સામાન્ય પેનલ કરતા 10 વર્ષ વધારે હશે. આ હાઈબ્રિડ પેનલનો ઉપયોગ અંતરિયાળ ગામડાઓ કે જ્યાં વીજળી ન પહોંચતી હોય, હાઈ એલ્ટિટ્યૂટ વાળી જગ્યામાં કે જ્યાં વીજળી પહોંચાડવી કે ઉત્પન્ન કરવી અઘરી હોય છે. આવી જગ્યાઓ પર પણ હવે વીજળી ઉત્પન્ન કરવી સરળ બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



