ADVERTISEMENT

ADVERTISEMENT

વર્ષ 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન USDની ઇકોનોમી બનાવવાનો લક્ષ્યાંક સામે ચેમ્બર ઓફ કોમર્સનું વધુ એક કદમ.

શ્રીલંકાના કોન્સુલ જનરલની હાજરીમાં શ્રીલંકાના ૧૮પ વર્ષ જૂના ધી સિલોન ચેમ્બર ઓફ કોમર્સ સાથે ઇકોનોમિક કો–ઓપરેશન અને બિઝનેસ ઇન્કવાયરી માટે MoU થયા.

શ્રીલંકાના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ મિટિંગમાં MOU કરવામાં આવ્યા. / SGCCI

Comments

Related